હોમ પેજ / રેસિપી / મસાલા વાળો રોટલો

Photo of Masala valo rotlo by Hetal Sevalia at BetterButter
771
2
0.0(0)
0

મસાલા વાળો રોટલો

Oct-30-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા વાળો રોટલો રેસીપી વિશે

એક ઈઝી, ટેસ્ટી અને ફટાફટ બની જતો હેલ્ધી નાસ્તો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 4-5 ચમચી જુવાર નો લોટ
  2. 3 ચમચી બારીક સમારેલ ફુદીનો
  3. 3 ચમચી બારીક સમારેલી ડુંગળી
  4. ચપટી અજમો
  5. ચપટી તલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 લીલું મરચું સમારેલ
  8. 1/4 ચમચી આદું લસણની પેસ્ટ
  9. 1/4 ચમચી ધાણાજીરું
  10. ચપટી હળદર
  11. 1 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક થાળીમાં બધી સામગ્રી ભેગી કરી રોટલા માટે નો લોટ બાંધો.
  2. તાવી પર ધીમા તાપે શેકો.
  3. તેલ / ઘી મૂકી બંને બાજુ થી સરસ લાલ અને કડક શેકો. ભાખરી ની જેમ ડટ્ટા થી દબાવીને શેકવો.
  4. ગરમાગરમ રોટલો નીચે ઉતારી ઉપર થી ઘી/ બટર મૂકી લસણની ચટણી, રયતા મરચાં, ડુંગળી, ગોળ, છાશ સાથે સવૅ કરો.
  5. નાના બાળકો માટે આ રોટલા પર ચીઝ ભભરાવો. ખૂબજ ટેસ્ટી લાગશે અને બાળકો હોશે થી ખાશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર