હોમ પેજ / રેસિપી / હેલ્થી અંજીર ડ્રાયફ્રુટ રોલ

Photo of Healthy anjir dryfruit roll by Alpa Thakar at BetterButter
308
8
0.0(0)
0

હેલ્થી અંજીર ડ્રાયફ્રુટ રોલ

Nov-01-2018
Alpa Thakar
60 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલ્થી અંજીર ડ્રાયફ્રુટ રોલ રેસીપી વિશે

ફ્રેન્ડ્સ દિવાળી આવી ગઈ છે અને અવનવી મીઠાઈ બનાવી ને ફેમિલી ને ખુશ કરો ...અહીં આ રેસિપી હેલ્થી છે તો ઘર માં બધા નાના મોટા ને ભાવે તેવી છે

રેસીપી ટૈગ

  • દિવાળી

સામગ્રી સર્વિંગ: 4

  1. અંજીર 250 ગ્રામ
  2. દૂધ 250 ગ્રામ
  3. ખાંડ 1 કપ
  4. 2 ચમચી ધી
  5. કાજુ 1/2કપ cut કરેલા
  6. બદામ 1/2 કપ કટ કરેલી
  7. પિસ્તા 1/2 કપ કટ કરેલા
  8. 25 ગ્રામ ખસખસ ગાર્નિશ માટે

સૂચનાઓ

  1. અંજીર ને સરખા પાણીથી ધોઈ સાફ કરી અન દૂધમાં પલારી રાખવા લગભગ 5 થઈ 6 કલાક
  2. સરખા અંજીર પાલરી જાય એટલે મિક્સચેર માં ગ્રાઈન્ડ કરી લેવા
  3. ત્યાર પછી 2 ચમચી ધી કડાઈ માં મૂકી મીડીયમ ગેસ પર અંજીર ક્રશ ને કડાઈ માં નાખવું
  4. વધારાનું દૂધ બડી જાય એટલે ખાંડ નાખવી અને હલાવતા જ રહેવું બાકી અંજીર બડી શકે છે
  5. ઠંડુ રોલ વળી શકાય એવું પેસ્ટ જેવું થાય એટલે બધું જ ડ્રાય ફ્રુટ નાખી ને મિક્સ કરવું
  6. મિશ્રણ ને ઠંડુ પાડવા દેવું અને
  7. હાથ માં ઘી ચોપડી નાના નાના રોલ બનાવવા અને ખસખસ માં રગદોડવા
  8. રોલ ને ફ્રિજ માં સેટ કરવા મુકવા રેડી છે અંજીર ડ્રાયફ્રુટ રોલ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર