પૌવાનો ચેવડો | Pavva Chivda Recipe in Gujarati

ના દ્વારા Rupa Thaker  |  3rd Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Pavva Chivda by Rupa Thaker at BetterButter
પૌવાનો ચેવડોby Rupa Thaker
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    3

    લોકો

6

0

પૌવાનો ચેવડો વાનગીઓ

પૌવાનો ચેવડો Ingredients to make ( Ingredients to make Pavva Chivda Recipe in Gujarati )

  • ૫૦૦ ગ્રામ પૌવા
  • ૧૦૦ ગ્રામ શીંગદાણા
  • ૧૦૦ ગ્રામ દાળીયા
  • તેલ તળવા માટે
  • વઘાર માટે ૪ ચમચી તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૨ ચમચી તલ
  • લીમડો
  • ૪ થી ૫ મરચાં
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચી બુરુ સાકર
  • મીઠુ સ્વાદ મુજબ

How to make પૌવાનો ચેવડો

  1. સૌ પ્રથમ અડધુ લોયુ તેલ લો તળવા માટે.
  2. તેલ ગરમ થાય એટલે તેમાં પૌવા તળવા.
  3. પછી ધીમે ગેસ પર શીંગ અને દાળીયા તળવા અને પૌવા મા મિક્સ કરવા.
  4. બધુ મીક્સ કરી તેમા વઘાર કરવો.
  5. વઘાર માટે લોયા મા તેલ મુકી લીલા મરચાં ના નાના ટુકડા સાતળવા.
  6. પછી તેમાજ રાઈ, તલ, લીમડો અને હળદર નાખવા.
  7. પછી આ વઘાર પૌવા મા નાખી બરાબર મિક્સ કરવુ.
  8. હવે તેમા બુરુ સાકર અને મીઠુ ઉમેરવુ હલાવવું.
  9. ઠંડુ થયા પછી એરટાઈટ ડબ્બામાં ભરવુ.

Reviews for Pavva Chivda Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો