હોમ પેજ / રેસિપી / તીખા ગાંઠિયા

Photo of Tikha Gathiya by Bhumi G at BetterButter
1691
7
0.0(0)
0

તીખા ગાંઠિયા

Nov-03-2018
Bhumi G
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તીખા ગાંઠિયા રેસીપી વિશે

ગાંઠિયા વગર તો ગુજરાતીઓ ના તહેવાર અધૂરા જ લાગે .સ્વાદિષ્ટ બને છે અને વાર પણ નથી લાગતી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ૨ કપ ચણાનો લોટ
  2. ૧ નાની ચમચી હળદરનો પાવડર
  3. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૨ નાની ચમચી હિંગ
  6. પાણી જરૂરિયાત મુજબ
  7. તેલ તળવા માટે
  8. ૧ ચમચી તેલ મોંણ માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર, હિંગ, અને મોણ ઉમેરી મિક્સ કરો
  2. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધો
  3. હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
  4. ગાંઠિયા ના સંચા ને તેલ લગાવી લો જેથી લોટ સંચા માં ના ચોંટે.
  5. તેમાં લોટ ભરી દો અને સંચો બંધ કરી ગરમ તેલ માં ગાંઠિયા પાડો.
  6. ગાંઠિયા તળાઈ જાય એટલે કિચન પેપર પર કાઢી લો.
  7. ચ્હા સાથે ગાંઠિયા ની મજા લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર