મઠિયા | Mathiya Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  3rd Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Mathiya by Kavi Nidhida at BetterButter
મઠિયાby Kavi Nidhida
  • તૈયારીનો સમય

    6

    મીની
  • બનાવવાનો સમય

    75

    મીની
  • પીરસવું

    10

    લોકો

1

0

મઠિયા વાનગીઓ

મઠિયા Ingredients to make ( Ingredients to make Mathiya Recipe in Gujarati )

  • 250 ગ્રામ મઠનીદાળ
  • 60 ગ્રામ અડદનીદાળ
  • 1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  • ½ ટી સ્પૂન અજમા
  • 2 ટી સ્પૂન ખાંડ
  • 15 ગ્રામ પાપડ ખાર
  • મીઠું જરૂર મુજબ

How to make મઠિયા

  1. બંને દાળ ભેગી કરી લોટ દળી લો.
  2. એક વાસણમાં 150 ગ્રામ પાણી લઈ તેમાં અજમા, મીઠું, આદુમરચા પેસ્ટ, ખાંડ અને પાપડખાર લઈ પાણી ઉકાળી લો, ઠંડું થવા દો.
  3. એક વાસણમાં લોટ લઈ, તૈયાર કરેલ પાણી થી એકદમ કઠણ લોટ બાંધી લો.
  4. એક દસ્તાથી લોટ ને ટીપી લો.
  5. હાથે થી લોટને ખેંચી ખેંચીને મુલાયમ બનાવી લો.
  6. રોટલી જેવડા લુવા લઈ પાતળા વણી લો.
  7. ગરમ તેલમાં મધ્યમ તાપે ગુલાબી રંગના તળી લો.

My Tip:

જેટલો લોટને ખાંડશો અને ખેંચશો એટલા મઠિયાં સરસ બનશે.

Reviews for Mathiya Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ