હોમ પેજ / રેસિપી / ફરસી પુરી

Photo of crispy indian snacks by krishna barot at BetterButter
565
3
0.0(0)
0

ફરસી પુરી

Nov-05-2018
krishna barot
10 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરસી પુરી રેસીપી વિશે

શુધધ શાકાહારી નાસતો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. મેદો 2 કપ
  2. મરી પાવડર 1 ટેબલ સપૂન
  3. જીરુ 1 ટેબલ સપૂન
  4. ઘી 3 ટેબલ સપૂન
  5. મીઠુ 1 ટેબલ સપૂન
  6. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. 2 કપ મેદો લો. તેમા 1 ટેબલ સ્પૂન મરી પાવડર અને 1 ટેબલ સ્પૂન જીરુ એડ કરો. તેમા 2 સ્પૂન ઘી નાખી મસળો. સોફટ લોટ બાધી લો. લોટ નિ રોટલી જેટલા માપના લુવા કરી લો. મોટી ગોળ રોટલી વણી લો. તેના પર થોડુ ઘી લગાવી ઉપર મેદો ભભરાવી રોલ બનાવી લો. રોલ ના 1 ઈચ જેટલા નાના પીસ કાપી લો. તે પીસ ને નાની પુરી વણી લો. પુરી ને ધીમી આચ પર તળી લો. પ્લેટ મા મૂકી સવઁ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર