હોમ પેજ / રેસિપી / ચોકલેટ માવા કાજુ બોલ્સ

Photo of Chocolate mava kaju balls by Kavi Nidhida at BetterButter
660
3
0.0(0)
0

ચોકલેટ માવા કાજુ બોલ્સ

Nov-05-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ માવા કાજુ બોલ્સ રેસીપી વિશે

ચોકલેટ, માવા અને કાજુ ના બોલ્સ

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 100 ગ્રામ માવો
  2. 75 ગ્રામ મિલ્ક પાઉડર
  3. ¾ કપ કાજુ નો પાઉડર
  4. 2 ટી સ્પૂન દળેલી ખાંડ
  5. 2 ટેબલ સ્પૂન ચોકલેટ સોસ
  6. 2 ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર
  7. એક પાનું ચાંદી નો વરખ

સૂચનાઓ

  1. એક વાસણમાં માવો છૂટો પાડી કોરો જ, સુગંધ આવે અને ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લો,
  2. હવે તેમાં કાજુ પાઉડર અને મિલ્ક પાઉડર નાખી ફરીથી 2 મિનિટ શેકી લો,
  3. એ મિશ્રણ ના બે ભાગ કરી, તેમાંથી એક સહેજ મોટો ભાગ રાખો
  4. નાના ભાગમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો
  5. મોટા ભાગમાં ચોકલેટ સોસ અને ચોકલેટ પાવડર ભેળવીને મિશ્રણ લીસુ બનાવિલો
  6. નાના સફેદ ભાગ માંથી લખોટી જેવી ગોળી ઓ બનાવી લો
  7. મોટા ભાગ માંથી લુવો લઈ હાથેથી દબાવી તેમાં વચ્ચે સફેદ ગોળી મૂકી બધી બાજુથી બંદ કરી લો
  8. અડધી કલાક ફ્રીઝ માં રાખી, વરખ થી સજાવી લો. આ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર