હોમ પેજ / રેસિપી / મલાઇ પેંડા

Photo of MALAI PEDA by Asha Shah at BetterButter
771
5
0.0(0)
0

મલાઇ પેંડા

Nov-08-2018
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલાઇ પેંડા રેસીપી વિશે

જલ્દી અને સ્વાદિષ્ટ મિઠાઇ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 5

  1. 4 કપ મીલ્ક પાવડર
  2. 1 કપ સુગર બારીક (ખાંડ)
  3. 300ml કી્મ
  4. 2 ચમચી ધી
  5. ઇલાયચી પાવડર
  6. બદામ ની કતરણ અથવા અડધી કાપેલી

સૂચનાઓ

  1. એક માઇકો્વેવ સેફ બાઉલ લઇ તેમાં મિલ્ક પાવડર ,ખાંડ ,ક્રીમ બરાબર મિક્સ કરી માઈક્રોવેવ માં 1100 વેાટ પર 3 મીનીટ માટે મુકો.
  2. બહાર કાઢી મિશ્રણ કરી ઇલાયચી પાવડર નાખી ફરી 2 મીનિટ માટે મુકો.
  3. બહાર કાઢી ઘી ઉમેરી 2 મીનિટ માટે મુકી ફરી માઇક્રોવેવ મા મુકી દો.
  4. હલાવી ને જુવો માવા જેવુ થયુ હોય એટલે 10 મીનિટ ઠડુ થવા દઇ પેંડા ના મોલ્ડ થી મનગમતો આકાર આપી ઉપર બદામની કતરણ થી સજાવી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર