હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ ખજૂર ચોકલેટ

Photo of Stuffd dates chocolate by Bhumi G at BetterButter
353
4
0.0(0)
0

સ્ટફ્ડ ખજૂર ચોકલેટ

Nov-08-2018
Bhumi G
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ ખજૂર ચોકલેટ રેસીપી વિશે

ખજૂર ની ચોકલેટ હેલ્થી છે અને બધાને ભાવે તેવી છે ખુબજ ઓછા સમયમાં જ બની જાય છે. દિવાળી ના ત્યોહાર માં જો આ ચોકલેટ મૂકી હોય પ્લેટ માં તો બધા જ તમાંરી વાહ વાહ કરવાનાજ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૨૫૦ ગ્રામ કાળો ખજૂર(ઈરાની ખજૂર)
  2. ૧૫૦ ગ્રામ બદામ શેકેલી
  3. ૧૫૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  4. ૧૦૦ ગ્રામ કોપરા નું ખમણ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ખજૂર માં વચ્ચે કાપો કરી ને ઠળિયા નીકાળી દો.
  2. હવે તેમાં બદામ વચ્ચે નાખો અને ખજૂર ને બંધ કરી દો.
  3. ચોકલેટ ને મેલ્ટ કરી લો. અને તેમાં ભરેલી ખજૂર ને ડીપ કરી કાઢી લો.
  4. હવે તેને કોપરા ના ખમણ માં નાખો
  5. બધી ચોકલેટ આવી રીતે તૈયાર કરી લો.
  6. હવે પ્લેટ માં સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર