હોમ પેજ / રેસિપી / ફ્લાવર મઠરી

Photo of Flower mathri by Jhanvi Chandwani at BetterButter
1022
4
0.0(0)
0

ફ્લાવર મઠરી

Nov-09-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્લાવર મઠરી રેસીપી વિશે

મૈદા માં મસાલો નાખી તેના ફ્લાવર શેપ બનાવી મઠરી બનાવી છે..

રેસીપી ટૈગ

  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. મૈદો. 2વાટકી
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. અજમુ. 1/2 ચમચી
  4. મધ. 2 ચમચી
  5. સફેદ તલ. 1/2 ચમચી
  6. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. મૈદા માં બધો મસાલો નાખી તેમાં મુઠી બને તેટલો તેલ નો મોણ નાખી પાણી થી લોટ બાંધી લો
  2. લોટ માંથી લુઆ બનાવી એક મોટી રોટલી જેવું વણી લો
  3. નાના ગ્લાસ વડે કટિંગ કરી લો
  4. પછી ફ્લાવર શેપ માં કટ કરો
  5. ઉપરની કિનારીઓ ને થોડી મોડી લો
  6. બધી કિનારીઓ ને કરવી
  7. તેલ માં ડીપ ફ્રાય કરવા
  8. તૈયાર છે ફ્લાવર મઠરી...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર