હોમ પેજ / રેસિપી / બે્ડ પીઝા કપ

Photo of BREAD PIZZA CUP by Asha Shah at BetterButter
607
5
0.0(0)
0

બે્ડ પીઝા કપ

Nov-09-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બે્ડ પીઝા કપ રેસીપી વિશે

મહેમાન માટે સરલ અને છોકરાઓના ટીફીન માટે જલ્દી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.6 નંગ બે્ડ ની સ્લાઇસ
  2. 2.1 ડુંગરી (બારીક સમારેલુ)
  3. 3. 1 શિમલા મરચું (બારીક સમારેલુ )
  4. 4. 1 ટામેટુ (બારીક સમારેલુ )
  5. 5. 1/2 મકાઇડોડો ના દાણા બાફેલા
  6. 6. પીઝા સોસ
  7. 7. ઇટાલીયન હબૅ
  8. 8.ઓલીવ સમારેલુ
  9. 9. બટર 2 ચમચી
  10. 10. ચીલી ફલેકસ
  11. 11.મીઠુ સ્વાદ મુજબ
  12. 12. ચીઝ મોન્જરેલા 200 GM
  13. 13.ગોડાકાર ઢાંકણ

સૂચનાઓ

  1. 1.એક બાઉલ મા બધી બારીક સમારેલુ શાક લઇ એમા મકાઇ દાણા,ઓલીવ મીશૃ કરી તેમા પીઝા સોસ, થોડી ચીઝ,મીઠુ ,ઇટાલીયન હબૅ નાખી મીશૃ કરી સાઇડ પર મુકો.
  2. 2. બે્ડ ની સ્લાઇસ લઇ તેને વણી લો . એક ઢાંકણ ની મદદ થી ગોડાકાર કાપી લો.
  3. 3. એવી જ રીતે બીજી બધી બે્ડ ની સ્લાઇસ કાપી લેવી.
  4. 4. કપ કેક ની ટે્ મા બે્ડ ની એક બાજુ બટર લગાવી બટર લગાવેલો ભાગ નીચે ની બાજુ રહે તેમ બધી સ્લાઇસ ટે્મા ગોઠવવી .
  5. 5. ઓવન મીડિયમ તાપે ચાલુ કરવુ
  6. 6. કટોરી જેવા આકાર ની બે્ડ મા મસાલો ભરવો.
  7. 7.ઉપર ચીઝ ભભરાવી ગરમ કરેલા ઑવન મા કી્સ્પી થાય ત્યા સુધી શેકો.
  8. ગરમ ગરમ સોસ સાથે પીરસો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર