હોમ પેજ / રેસિપી / ખજૂર ડાયફૂટ રોલ

Photo of Khajur Dry Fruit Roll by Mital Viramgama at BetterButter
70
9
0.0(0)
0

ખજૂર ડાયફૂટ રોલ

Nov-10-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર ડાયફૂટ રોલ રેસીપી વિશે

ખૂબજ હેલ્થી અને ટેસ્ટી રોલ છે.ખજૂર ના ઘણાં હેલ્થ બેનિફિટ છે. બાળકો ને પણ પસંદ આવે છે.આ રોલ સુગર ફ્રી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ ઝીણો સમારેલો ખજૂર
  2. 1 કપ ઝીણા કાપેલા કાજુ બદામ પીસ્તા
  3. 4 ટેબલ સ્પૂન ઘી
  4. 6 ટેબલ સ્પૂન મલાઈ અથવા માવો
  5. 1/4 સ્પૂન એલાયચી પાવડર
  6. 1 સ્પૂન પીસ્તા ખમણેલા અને ખસ ખસ

સૂચનાઓ

  1. પહેલાં એક પેનમાં ઘી નાખી ખજૂર નાખી ને થોડી વાર શેકો.
  2. પછી તેમાં 6 ચમચા માવો નાખવા નો માવો ન હોય તો મલાઈ પણ ચાલે.
  3. થોડીકવાર શેકી લેવું.
  4. પછી તેમાં કાપેલા કાજુ બદામ પીસ્તા નાખવાના પાછું તેને કઠણ થાય ત્યા સુધી હલાવતાં રહેવું.
  5. પછી તેમા એલાયચી પાવડર નાખી ઠંડુ થાય એટલે રોલ વાળીનેરોલ ને પીસ્તા અને ખસ ખસ મા રગદોળી અથવા તો વરખ લગાવો.
  6. પછી એકાદ બે કલાક સૂકાઈ જાય પછી તેને કાંપી લેવાના.
  7. તમારાં યમી ખજૂર ડાયફૂટ રોલ તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર