કાજુ ગુલકંદ કોન | Kaju Gulkand Cone Recipe in Gujarati

  ના દ્વારા Kalpana Parmar  |  11th Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Kaju Gulkand Cone by Kalpana Parmar at BetterButter
  કાજુ ગુલકંદ કોનby Kalpana Parmar
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   25

   મીની
  • પીરસવું

   4

   લોકો

  2

  0

  કાજુ ગુલકંદ કોન

  કાજુ ગુલકંદ કોન Ingredients to make ( Ingredients to make Kaju Gulkand Cone Recipe in Gujarati )

  • 2 કપ કાજુ પાવડર
  • 1 કપ ખાંડ
  • ચપટી લીલો કલર
  • ચાંદીની વરખ
  • પૂરણ માટે
  • 2 ચમચી ગુલકંદ
  • 1/2 કપ કાજુ પિસ્તા બદામ સમારેલા
  • 2 ચમચી કાજુ પાવડર

  How to make કાજુ ગુલકંદ કોન

  1. કાજુને મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાવડર કરવો.
  2. હવે એક કડાઈમાં ખાંડ નાખી, તે ડૂબે તેટલું પાણી લઈ, ખાંડની ચાસણી બનાવવા મુકવી. ખાંડની એક તારી ચાસણી થાય એટલે તેમાં કલર નાંખી, બરાબર મિક્સ કરી 2-3 મિનિટ ધીમા તાપે રાખવું.
  3. પછી તેમાં કાજુનો ભૂકો નાંખી, મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવું.
  4. મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે હાથથી સરખું કરી, તેના નાના ગોળા વળી લો.
  5. પછી પ્લાસ્ટિકની શીટ પર ઘી લગાવી તેના પર લોટ મૂકી નાની પુરી વણી લો.
  6. ત્યારબાદ કોન ના મોલ્ડ પર કોનનો શેપ આપી દો ચાંદી ની વર્ક લગાવો.
  7. પૂરણ ની બધી સામગ્રી મિક્સ કરી ને ગોળા વાળી લો કોન ની ઉપર મુકો.
  8. તૈયાર છે મજેદાર કાજુ ગુલકંદ કોન મેહમાનો ને સર્વ કરો.

  Reviews for Kaju Gulkand Cone Recipe in Gujarati (0)