હોમ પેજ / રેસિપી / માવા રોલ

Photo of Mava Roll by Mital Viramgama at BetterButter
1095
2
0.0(0)
0

માવા રોલ

Nov-11-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા રોલ રેસીપી વિશે

માવા રોલ એક માવા માંથી બનતી ટેસ્ટી સ્વીટ છે. આ સ્વીટ તમે ગમે તે પ્રસંગ ઉપર બનાવી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 400g માવો
  2. 150g ખાંડ
  3. 1/4સ્પૂન એલાયચી પાવડર
  4. કેસર ના તાંતણા
  5. 4ટેબલ સ્પૂન બદામ પીસ્તા ની કતરી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ખાંડ લઇને તેની કડક બે તારની ચાસણી બનાવી લો.તેમાં કેસર નાખી દો.
  2. હવે અંદર માવો નાખી ઘીમા તાપે થોડી વાર હલાવાનુ.
  3. એલાયચી પાવડર નાખી મીક્સ કરી લો.
  4. માવો કઠણ થવા લાગે એટલે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો.
  5. હવે ઠંડુ થાય એટલે રોલ વાળીને બદામ પીસ્તા ની કતરી મા રગદોળી લેવા ના.
  6. હવે થોડી વાર સુકાવા માટે રહેવા દેવા રોલને.
  7. હવે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર