હોમ પેજ / રેસિપી / કાજુ સીતાફળ

Photo of kaju sitafal by Kalpana Parmar at BetterButter
752
2
0.0(0)
0

કાજુ સીતાફળ

Nov-11-2018
Kalpana Parmar
11 મિનિટ
તૈયારી નો સમય
28 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ સીતાફળ રેસીપી વિશે

કાજુ માંથી બનાવેલી આ મીઠાઈ દેખાવ માં ખુબજ સરસ લાગે છે અને મેહમાનો ને આકર્ષવા માટે ઘણીજ સારી છે ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 4 કપ કાજુ પાવડર
  2. 2 કપ ખાંડ
  3. 1/2 નાની ચમચી લીલો કલર (જરૂર મુજબ )
  4. પૂરણ માટે
  5. 1/2 કપ કાજુ બદામ પિસ્તા ઝીણાં સમારેલાં
  6. 1/4 કોપરાનું ઝીણ
  7. 1/2 કપ મીઠો માવો
  8. 1/4 નાની ચમચી i એલચી પાવડર

સૂચનાઓ

  1. કાજુને મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાવડર કરવો.
  2. માવા ને સેકી લો તેમાં સૂકો મેવો અને કોપરા નું ઝીણ એલચી પાવડર મિક્સ કરો ને ઠંડુ પડે એટલે એમાંથી 4 લીંબુ સાઈઝ ના બોલ બનાવી લો
  3. હવે એક કડાઈમાં ખાંડ નાખી, તે ડૂબે તેટલું પાણી લઈ, ખાંડની ચાસણી બનાવવા મુકવી. ખાંડની એક તારી ચાસણી થાય એટલે તેમાં ચપટી કલર નાંખી, બરાબર મિક્સ કરી 2-3 મિનિટ ધીમા તાપે રાખવું.
  4. પછી તેમાં કાજુનો પાવડર નાંખી, મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવું.
  5. મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે હાથથી સરખું કરીતેમાંથી 4 નાના લુવા કાઢી ને બનાવેલા પૂરણ ના ગોળા પર કવર કરી લો સાઈડ માં મુકો
  6. બાકી માંથી નાના ગોળા વારીને બનાવેલા બોલ પર ગોઠવતા જાવ સીતાફળ ની જેમ આખા પર લગાવવુંને સીતાફળ નો સેપ આપવો આજ રીતે બીજા પણ બનાવી લો
  7. બની જાય પછી થોડો ગ્રીન કલર બ્રશ થી લગાવવો સીતાફળ ના પાન ને દાંડી થી ગાર્નીસ કરી સર્વ કરવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર