ચોખાના લોટની ચકરી | Chakri Recipe in Gujarati

ના દ્વારા Mita Shah  |  12th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Chakri by Mita Shah at BetterButter
ચોખાના લોટની ચકરીby Mita Shah
  • તૈયારીનો સમય

    40

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    9

    લોકો

2

0

ચોખાના લોટની ચકરી વાનગીઓ

ચોખાના લોટની ચકરી Ingredients to make ( Ingredients to make Chakri Recipe in Gujarati )

  • ૨૫૦ ગ્રામ ચોખાનો લોટ
  • ૨ ચમચા ઘરની મલાઈ
  • ૧ ચમચી અજમો
  • ૧ ચમચી તલ
  • ૨ ચમચી લાલ મરચું
  • ૧/૪ ચમચી હળદર
  • મીઠું સ્વાદઅનુસાર
  • પાણી લોટ બાંધવા માટે

How to make ચોખાના લોટની ચકરી

  1. ચોખાના લોટમાં મલાઈ નાંખી મોઇ લો. એકદમ બ્રેડક્રમ્શ જેવું થાય એવું કરવું.
  2. મસાલા ને મીઠું નાંખી પાણી ઉમેરી થોડાક નરમ લોટ તૈયાર કરો.
  3. ચકરીના સંચામાં લોટ ભરી સાફ જગ્યામાં ચકરી પાડી લો.
  4. તાવડી માં તેલ ગરમ કરો.
  5. ગરમ તેલમાં બધીજ ચકરી તળી લો.
  6. ચકરી મધ્યમ તાપે તળવી.
  7. ચકરી ઠંડી થાય એટલે ડબ્બામાં ભરીલો.
  8. મહેમાનો ને સર્વ કરો.

My Tip:

ચોખાનો લોટ હંમેશા તાજો લેવો.

Reviews for Chakri Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો