હોમ પેજ / રેસિપી / ચોખાના લોટની ચકરી

Photo of Chakri by Mita Shah at BetterButter
822
1
0.0(0)
0

ચોખાના લોટની ચકરી

Nov-12-2018
Mita Shah
40 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
9 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોખાના લોટની ચકરી રેસીપી વિશે

આ ઈન્સ્ટન્ટ બનતી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 9

  1. ૨૫૦ ગ્રામ ચોખાનો લોટ
  2. ૨ ચમચા ઘરની મલાઈ
  3. ૧ ચમચી અજમો
  4. ૧ ચમચી તલ
  5. ૨ ચમચી લાલ મરચું
  6. ૧/૪ ચમચી હળદર
  7. મીઠું સ્વાદઅનુસાર
  8. પાણી લોટ બાંધવા માટે

સૂચનાઓ

  1. ચોખાના લોટમાં મલાઈ નાંખી મોઇ લો. એકદમ બ્રેડક્રમ્શ જેવું થાય એવું કરવું.
  2. મસાલા ને મીઠું નાંખી પાણી ઉમેરી થોડાક નરમ લોટ તૈયાર કરો.
  3. ચકરીના સંચામાં લોટ ભરી સાફ જગ્યામાં ચકરી પાડી લો.
  4. તાવડી માં તેલ ગરમ કરો.
  5. ગરમ તેલમાં બધીજ ચકરી તળી લો.
  6. ચકરી મધ્યમ તાપે તળવી.
  7. ચકરી ઠંડી થાય એટલે ડબ્બામાં ભરીલો.
  8. મહેમાનો ને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર