હોમ પેજ / રેસિપી / બેસન બફીૅ

Photo of besan barfi by Asha Shah at BetterButter
749
3
0.0(0)
0

બેસન બફીૅ

Nov-13-2018
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન બફીૅ રેસીપી વિશે

આ મીઠાઇ પારંમપારીક છે. જલદી બની જાય અને કાનાજી ને પિય્ એટલે ભોગ પણ મુકી શકાય ,મગસ પણ કહેવાય છે. ગુજરાતી માં

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • શેકેલું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 1. 1 વાડકી કકરો ચણા નો લોટ ના હોય તો સાદો પણ ચાલે
  2. 2. 2 ચમચી દુધ
  3. 3. 1 ચમચી ઘી
  4. 4. 2,3 નંબર ની સામગી્ જો સાદો લોટ હોય તો ધાબુ દેવા જોઇએ,જો લોટ કકરો હોય તો રદ કરવું
  5. 5. 1 વાડકી ઘી
  6. 6.1 વાડકી બુરુ ખાંડ
  7. 7. ઇલાયચી પાવડર ,બદામ પીસ્તા ની કતરણ
  8. 8. ઠારવા માટે થાડી મા ઘી લગાવેલુ

સૂચનાઓ

  1. 1. જો તમારો લોટ સાદો હોય તો ર ચમચી દુધ અને એક ચમચી ઘી મુકી સરખી રીતે મસડી લેવો. દાણા દાર થઇ જાય બધો લોટ ચારણી મા કે ઘઉં ના ચારણા થી ચારવો.
  2. 2. એક કડાઇ મા ધી ગરમ કરવા મુકો.
  3. 3. ઘી ગરમ થયા પછી દાણા વાડો કે કકરો લોટ ઘી મા મુકી ધીમા તાપે લાલ રંગ નો થાય ત્યાં સુધી શેકવો. વચ્ચે પાણી ના છીંટા મારવા .
  4. 4. સતત હલાવતા રેહવું ,લાલ રંગ આવી જાય એટલે ગેસ બંધ કરી બુરુ ખાંડ ,ઇલીયચી પાવડર નાખી એક સરખી રીતે હલાવવું .
  5. 5. જો થોડુ મિશૃણ કઠણ હોય તો પણ મીશૃ કરી થાડી મા મુકી થાડી થબથબાવી એક સરખુ લેવલ કરી બદામ પીસ્તા ની કતરણ કે ચીરોલી થી સજાવવુ ં
  6. 6.જમી જાય પછી ચકતા ક્ પીસ પાડી સવૅ કરવા .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર