બદામ બટર સ્કોચ | Badam Butterscotch Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  13th Nov 2018  |  
4.5 ત્યાંથી 2 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Badam Butterscotch by Mital Viramgama at BetterButter
બદામ બટર સ્કોચby Mital Viramgama
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  5

  લોકો

11

2

બદામ બટર સ્કોચ વાનગીઓ

બદામ બટર સ્કોચ Ingredients to make ( Ingredients to make Badam Butterscotch Recipe in Gujarati )

 • 1કપ પનીર
 • 1કપ માવો
 • 1કપ ખાંડ
 • 1કપ બદામ પાવડર
 • 1/4સ્પૂન બટર સ્કોચ એસેન્સ
 • થોડા ટીપાં ચોકલેટ કલર
 • સીલ્વર વરખ

How to make બદામ બટર સ્કોચ

 1. સૌથી પહેલાં એક કડાઇ મા પનીર અને ખાંડ નાખી મીડીયમ તાપે હલાવાનુ.
 2. ખાંડ નું પાણી બળી જાય એટલે માવો ખમણેલો નાખી મીક્સ કરી લો.
 3. મીશ્રણ કઠણ થવા લાગે એટલે બદામ પાવડર નાખી એસેન્સ અને ચોકલેટ કલર નાખી મીક્સ કરી લો.
 4. બે પાંચ મીનીટ હલાવી નીચે ઉતારી લો.
 5. થોડું ઠંડું થાય એટલે એક પ્લાસ્ટીક પેપર ઉપર મસળવાનુ અને એક બોલ બનાવી હાથથી દબાવી શેઇપ આપી દો.
 6. પછી ઉપર સીલ્વર વરખ લગાવી દેવાનો.
 7. પછી ઉપર કાંપી એક એક પીસ ઉપર એક એક બદામ લગાવી દેવાની અને ખમણેલા પીસ્તા લાગાવી દેવાના.
 8. પછી બરાબર ઠંડા થઇ જાય એટલે પીસ કાંપી સર્વ કરો.

Reviews for Badam Butterscotch Recipe in Gujarati (2)

Trisha Parmar8 months ago

Nice resipy and very easy cooked
જવાબ આપવો
Hitesh Chavda
3 months ago
nice

jigna jivani manek9 months ago

Nice
જવાબ આપવો
Hitesh Chavda
3 months ago
nice

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો