કોકો મિલ્ક કેક | Cocoa Milk Cake Recipe in Gujarati

  ના દ્વારા safiya abdurrahman khan  |  14th Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Cocoa Milk Cake by safiya abdurrahman khan at BetterButter
  કોકો મિલ્ક કેકby safiya abdurrahman khan
  • તૈયારીનો સમય

   0

   મીની
  • બનાવવાનો સમય

   60

   મીની
  • પીરસવું

   7

   લોકો

  1

  0

  કોકો મિલ્ક કેક

  કોકો મિલ્ક કેક Ingredients to make ( Ingredients to make Cocoa Milk Cake Recipe in Gujarati )

  • દૂધ ૨ લીટર
  • લીંબુ ૧
  • ખાંડ ૨૫૦ ગ્રામ
  • કોકો પાવડર ૧ નાની ચમચી
  • ઘી ૧/૨ નાની ચમચી
  • બદામ સજાવવા

  How to make કોકો મિલ્ક કેક

  1. તપેલીમાં દૂધ ઉકાળો,સતત ચલાવતા રહો.
  2. જ્યારે દૂધ ઉકળે એટ્લે ગેસ ધીમો કરી થોડી મિનીટ પકવો અને લીંબુ નો રસ નાખો.
  3. દૂધ ફરી ચલાવતા રહી પકવો, દાણા જેવા દેખાવા લાગશે.
  4. ખાંડ નાખી પકવો ,જયાં સુધી મિશ્રણ ઘટ્ટ નાં થાય ત્યાં સુધી પકવતા રહો.
  5. દૂધ નો રંગ આછો બદામી થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી પકવતા રહી કોકો પાવડર નાખી મેળવો.
  6. ગેસ બંદ કરી મિશ્રણ ને ઘી ચોપડ઼ેલ થાળી માં ફેલાવી સમતલ કરી લો.
  7. થોડા કલાક પછી મિલ્ક કેક બરાબર જામી જશે, કટકા કરી બદામ થી સજાવો.

  Reviews for Cocoa Milk Cake Recipe in Gujarati (0)