Photo of Lapsi by Dipika Ranapara at BetterButter
64
1
0.0(0)
0

લાપ્સી

Nov-14-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાપ્સી રેસીપી વિશે

લાપ્સી એ ધનતેરસના દિવસે માતા લક્ષ્મી જી ને પ્રસાદમા ધરાવતી ટ્રેડિશનલ સ્વાદિષ્ટ સ્વીટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 2કપ ઘઉંનો કરકરો લોટ
  2. 1/4 કપ ઘી અથવા તેલ મોણ માટે
  3. 3/4 કપ ગોળ નો પાવડર
  4. 2કપ પાણી
  5. સુકોમેવો જરૂર મુજબ

સૂચનાઓ

  1. ઘઉંના લોટમાં ઘી અથવા તેલ નૂ મૂઠી ભર મોણ નાખી મસળવુ.
  2. એક તપેલીમાં પાણી અને ગોળ નો પાવડર કે ભૂકો નાખી ઉકળવા દો.
  3. હવે તેમાં ઘઉં નો લોટ ઉમેરી હલાવો.
  4. ધીમા તાપે ચડવા દો.
  5. ગેસ પર લોઢી ગરમ કરી લાપ્સી ની તપેલી તેના પર મૂકી ઢાંકી ચડવા દો.
  6. વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
  7. ચપ્પુ નાખી ચેક કરી લો કે લાપ્સી ચપ્પુ ને ચોંટે નહીં તો એ તૈયાર છે.
  8. ગેસ બંધ કરી દો તેમાં ઘી નાખી સુકોમેવો નાખી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર