હોમ પેજ / રેસિપી / ચોકલેટ નાનખટાઇ

Photo of Chocolate Nankhatai by Dipika Ranapara at BetterButter
482
1
0.0(0)
0

ચોકલેટ નાનખટાઇ

Nov-14-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ નાનખટાઇ રેસીપી વિશે

દિવાળી હોય અને નાનખટાઇ ન બને એવું બને !!!તો ચાલો ખૂબજ ઓછી સામગ્રી મા બનતી સ્વાદિષ્ટ નાનખટાઇ ની રીત જોઈ લઇએ .

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 10

  1. 1,કપ મેંદો
  2. 1/2 કપ ચોકલેટ પાવડર
  3. 1કપ દળેલી ખાંડ
  4. 1કપ ઘી
  5. એક ચમચા મીલ્ક

સૂચનાઓ

  1. ઘી અને દળેલી ખાંડ લઈ ફીણી લો.
  2. ડબલ થઈ જાય પછી તેમાં મેંદો અને ચોકલેટ પાવડર નાખી હલાવો .
  3. 5 મીનીટ લોટ ને ફ્રીજ મા મૂકો.
  4. માઇક્રોવેવ ને 180 ' તાપમાન અને પાંચ મિનિટ પ્રી હીટ કરો.
  5. હવે લોટ માથી રોટલો વણી હાર્ટ સેપ કાપી બ્રસ થી દૂધ ફેલાવી 180' પર 7-8 મીનીટ બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર