હોમ પેજ / રેસિપી / અજમા બીસ્કીટ

Photo of ajwain biscuits by Hiral Pandya Shukla at BetterButter
324
2
0.0(0)
0

અજમા બીસ્કીટ

Nov-15-2018
Hiral Pandya Shukla
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અજમા બીસ્કીટ રેસીપી વિશે

આ બીસ્કીટ મારી ઢીંગલી ને બહુ ભાવે છે અને હું ઘરે જ બનાવુ છુ.મે એમાં એક ચમચી કોકો પાવડર નાંખી ચોકલેટ બીસ્કીટ બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • માઈક્રોવેવિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 7

  1. મેંદો બે કપ
  2. બટર અડધો કપ
  3. બુરુ ખાંડ પા કપ
  4. દુધ અડધી વાટકી
  5. અજમો એક નાની ચમચી
  6. મીઠું અડધી ચમચી

સૂચનાઓ

  1. એક વાસણ માં મેંદો, ખાંડ, અજમો, મીઠું અને ઓગળેલુ બટર નાંખી મીક્ષ કરી જરુર મુજબ દુધ નાખી લોટ બાંધવો.
  2. વીસ મિનિટ ઢાંકી દો.
  3. પાટલી ઉપર થોડોક મેંદો છાંટી લોટ માંથી લુવો કરી મોટો રોટલો વણી મનપસંદ કટર થી કટ કરી લો.
  4. પ્રીહીટ ઓવનમાં 180° પર 10 મીનીટ બેક કરી લેવા અથવા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી બેક કરવા.
  5. દશ મીનીટ રાખી દેવા...ઠંડા થવા દો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર