હોમ પેજ / રેસિપી / રસગુલ્લા

Photo of rosgulla by Hiral Pandya Shukla at BetterButter
854
4
0.0(0)
0

રસગુલ્લા

Nov-15-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસગુલ્લા રેસીપી વિશે

આ મારી મનપસંદ વાનગી છે અને હુ આ વારંવાર બનાવું છું.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 લીટર ફુલ ક્રીમ દુધ
  2. 4 ચમચી લીંબુનો રસ અથવા 3 ચમચી સફેદ વીનેગાર
  3. 1 કપ ખાંડ
  4. 3 કપ પાણી

સૂચનાઓ

  1. દુધ ગરમ કરવા મૂકો.
  2. બીજી તરફ એક કઢાઈ માં ખાંડ અને પાણી નાંખી ગરમ કરવા મૂકો.
  3. દુધ મા ઉભરો આવે એટલે એમાં લીંબુ નો રસ નાખી ધીમે થી હલાવો એટલે દુધ પાણી અલગ થઈ જશે.
  4. ગેસ બંધ કરી દો.
  5. એક આછા સફેદ કપડાં મા નીતારી લો.
  6. ઉપર થોડું પાણી નાંખી પોટલી વાળી દશ મીનીટ ટાંગી દો.
  7. હાથ થી દશ મીનીટ મસળી તીરાડ વગર ના ગોળ બનાવી લો.
  8. ઉકડતી ચાસણી માં એક એક ગોળી ઉમેરો.
  9. પાંચ મિનિટ ફાસ ગેસ પર અને દશ મીનીટ ધીમે ગેસ પર ઢાંકી ને ઉકાળો.
  10. ગોળી ફુલીને ડબલ થઈ જશે.
  11. બે થી ત્રણ કલાક એમનમ જ રહેવા દો.
  12. કલાક ફ્રીજ માં રહેવા દો.
  13. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર