હોમ પેજ / રેસિપી / મકાઈ ખમણી

Photo of Corn khamani by Leena Sangoi at BetterButter
456
1
0.0(0)
0

મકાઈ ખમણી

Nov-16-2018
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ ખમણી રેસીપી વિશે

મકાઈ ખમની, જે ચણા દાળ અને મકાઈથી બનેલી છે.આ સવારના નાસ્તામાં અથવા કોઈપણ સમયે નાસ્તા તરીકે આપી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૨૦ મકાઈના ખમણ ઢોકળા
  2. ૧ ટેબલસ્પૂન તેલ
  3. ૧ ટી સ્પૂન રાઈ
  4. ૨ ચમચી લીલાં મરચાં, આદુ,લસણ ની પેસ્ટ
  5. ૧/૪ ચમચી હીંગ
  6. ૨ ચમચી પીસેલી સાકર
  7. ૨ ચમચી દાડમ
  8. ૨ ચમચી સમારેલી કોથમીર
  9. ૨ ચમચી તાજું ખમણેલુ નારિયેળ
  10. ૩ ચમચી ઝીણી સેવ

સૂચનાઓ

  1. મકાઈ ખમણ ઢોકળા નો ચૂરો કરી એક બાઉલમાં રાખો.
  2. એક પેન માં તેલ ગરમ કરી રાઈ,તલ ઉમેરો.
  3. જ્યારે બીજ ક્રેકીંગ શરૂ થાય છે, લસણ, લીલા મરચાં,આદુ અને હીંગ ઉમેરો અને મધ્યમ જ્યોત પર થોડી સેકન્ડો માટે સાતળો.
  4. આ વઘાર મકાઈ ખમણ ઢોકળાં ના ચૂરા પર નાખો.
  5. ખાંડ, દાડમ, કોથમીર, નારિયેળ નાખી સારી રીતે મિક્સ કરો.
  6. ઝીણી સેવ નાખીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર