હોમ પેજ / રેસિપી / ઓટ્સ નાનખટાઈ

Photo of Oats Nankhatai by Rupa Thaker at BetterButter
574
4
0.0(0)
0

ઓટ્સ નાનખટાઈ

Nov-17-2018
Rupa Thaker
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓટ્સ નાનખટાઈ રેસીપી વિશે

કુકર મા બનાવેલ ઓટ્સ નાનખટાઈ... જે ખુબજ હેલ્થી છે,

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • શેકેલું
  • પ્રેશર કુક
  • પીસવું
  • બેકિંગ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ બાઉલ ઓટ્સ
  2. ૧/૨ બાઉલ સુજી
  3. ૧ નાની વાટકી ઘી
  4. ૧ નાની વાટકી સાકર નુ બુરુ
  5. ચપટી બેકીંગ પાવડર
  6. ૩ ચમચી બોર્નવીટા
  7. ૩-૪ અખરોટ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઓટ્સ અને રવો લેવા
  2. ધીમે તાપે બન્નેને ૪-૫ મીનીટ સુધી શેકવુ
  3. ઠંડુ થયા પછી મિક્સરમાં પીસવુ
  4. એક તપેલીમાં ગરમ ઘી લેવુ તેમા સાકર નુ બુરુ નાખી મિક્સ કરવુ
  5. પછી તેમાં ઓટ્સ અને રવાનુ મિશ્રણ નાખી મિક્સ કરવુ અને તેમા બોર્નવીટા અને અખરોટ ના ટુકડા નાખી ચપટી બેકીંગ સોડા નાખો
  6. લોટ બાંધવો
  7. મનગમતો શેપ આપવો
  8. કુકર મા સીલ્વર ફોઈલ પાથરવુ તેમા મીઠુ એક વાટકો નાખી ૧૦ ગરમ થવા દેવું
  9. પછી સ્ટેન્ડ મુકી તેના પર નાનખટાઈ મુકેલી પ્લેટ મુકી સીટી અને રીંગ કાઢી કુકર બંધ કરી ધીમે તાપે ૧૫ થવા દેવું
  10. ઠંડુ થયા પછી થોડી કડક થશે
  11. નાનખટાઈ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર