BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મગની દાળ નો હલવો

Photo of Moong Dal Halwa by Mital Viramgama at BetterButter
1
1
0(0)
0

મગની દાળ નો હલવો

Nov-18-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગની દાળ નો હલવો રેસીપી વિશે

ખુબજ ટેસ્ટી અને હેલ્થી હલવો છે.શિયાળામાં મગની દાળ નો હલવો ખાવાં ની મજામાં પડે છેં.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • પીસવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1કપ મગની દાળ ફોતરા વગરની
  2. 1/2 કપ ઘી
  3. 1 કપ ખાંડ
  4. 1/2 કપ દૂધ નો પાવડર અથવા માવો
  5. 2 ટેબલ સ્પૂન દૂધ
  6. કેસરના તાંતણા થોડાં
  7. 1/4 ટી સ્પૂન એલાયચી પાવડર
  8. 2 ટેબલ સ્પૂન કાજુ બદામ પીસ્તા જીણા સમારેલા
  9. 1 ટેબલ સ્પૂન રવો
  10. 1 ટેબલ ચણાનો લોટ
  11. બદામ પીસ્તા ની કતરી સજાવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં મગની દાળ ને 3થી 4 કલાક પલાળી ને મીકસર મા પીસી લો. પાણી વગર પીસવાની .
  2. પછી એક પેનમાં ચણાનો લોટ અને રવો ઘી નાખી શેકવો.
  3. પછી તેમાં પીસેલી મગની દાળ નાખી મીડીયમ તાપે 15થીં 20 મીનીટ ધીમા તાપે શેકવા નુ.
  4. પછી ખાંડ નાખી મીક્સ કરી લો અને પાંચ મીનીટ હલાવવાનુ.
  5. હવે માવો અથવા મીલ્ક પાવડર નાખી ધીમા તાપે હલાવવાનુ અને કેસર દૂધ મા ઓગળી ને નાખી દેવાનુ.
  6. હવે ધીમા તાપે શેકવા નુ પેન છોડવા માંડે એટલે એલાયચી પાવડર,કાજુ બદામ પીસ્તા જીણા સમારેલા નાખી મીક્સ કરી લો.
  7. હવે સ્ટવ બંધ કરીને હલવો નીચે ઉતારી ઉપર બદામ પીસ્તા ની કતરી છાંટી દેવાની.
  8. હવે ગરમાગરમ હલવો રેડી છે સવઁ કરવા માટે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર