હોમ પેજ / રેસિપી / ગાજર હલવો

Photo of GAJAR HALVO by Asha Shah at BetterButter
569
2
0.0(0)
0

ગાજર હલવો

Nov-19-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર હલવો રેસીપી વિશે

આ મીઠાઇ ટેસ્ટી લાગે છે. મારી પી્ય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1.દોઢકીલો લાલ ગાજર ના મલે તો કેસરી લેવી .
  2. 2.1ગ્લાસ દુધ
  3. 3.1 વાડકી ખાંડ
  4. 4.2 મોટી ચમચી ઘી
  5. 5. 1/2વાડકી માવો
  6. 6.ઇલાયચી ,બદામ ,કાજુ,દા્શ

સૂચનાઓ

  1. 1. ગાજર ધોઇ છીણી લેવી .
  2. 2.એક મોટા તડીયા ની કઢાઇ લઇ ગેસ પર ગરમ કરવા મુકો.
  3. 3.કઢાઇ મા ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે છીણેલી ગાજર નાખી સરખી રીતે 3 મીનિટ સુધી હલાવવું.
  4. 4.દુધ રેડી જયાં સુધી દુધ પાણી બડી ન જાય ત્યાં સુધી હલાવતા રેહવું
  5. 5.દુધ બડી જાય એટલે ખાંડ ઉમેરી પાણી બડવા દેવું
  6. 6. બરાબર ખાંડ નુ પાણી બડી જાય એટલે ઈલાયચી પાવડર ,માવો છીણી ને અંદર નાખી મીશૃ કરો.
  7. 7. બદામ ,કાજુ અંદર યા સવૅકરતી વખતે મુકી શકો .
  8. 8.ગરમ યા ઠંડો સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર