હોમ પેજ / રેસિપી / નાન ખટાઈ

Photo of Nankhatai by vaishali nandola at BetterButter
418
0
0.0(0)
0

નાન ખટાઈ

Nov-20-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નાન ખટાઈ રેસીપી વિશે

દિવાળીમા લગભગ બધાના ઘરે બને છે .મે અહી ફક્ત મેંદાની બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ભારતીય
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. 500 ગ્રામ મેંદો
  2. 300 ગ્રામ દળેલી સાકર
  3. 300 ગ્રામ ઘી
  4. 1/2 ટી સ્પુન બેકીંગ પાઉડર

સૂચનાઓ

  1. એક પહોળા વાસણમા ઘી લો.
  2. તેને હાથની હથેડી થી ખુબ ફેસો.એકદમ સોફ્ટ થાય એટલે તેમા દળેલી સાકર નાખી ફરી ફેસવુ
  3. આ મિશ્રણ પણ સોફ્ટ થાય પછી બેકીંગ પાઉડર નાખી મિક્સ કરો.
  4. સરખુ મિક્સ થઈ ગયા બાદ તેમા થોડો થોડો મેંદો નાખતા જાવ અને મિક્સ કરતા રહેવુ
  5. નરમ લોટ જેવુ તૈયાર થઈ જશે
  6. ચપટા ગોળા વાળી લો.
  7. પ્રી હિટેડ ઓવનમા 180 ડિગ્રી પર 20 થી 25 મિનીટ માટે બેક કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર