હોમ પેજ / રેસિપી / મેંગો રબડી સોટ્સ

Photo of Mango Rabdi Shots by Mital Viramgama at BetterButter
185
1
0.0(0)
0

મેંગો રબડી સોટ્સ

Nov-20-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો રબડી સોટ્સ રેસીપી વિશે

મેંગો રબડી સોટસ એક ડેઝર્ટ ડીસ છે.ન્યુ અને ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં ઔર મજા પડે ખાવાની .ગમે તે ઓક્શન ઉપર સવઁ કરી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1લીટર દૂધ
  2. બે ટીપાં વેનીલા એસેન્સ
  3. 1/4 કપ કેરી નો રસ
  4. 1/4કપ કેરી ના પીસ
  5. 3ટેબલ સ્પૂન ખાંડ
  6. 1ટી સ્પૂન પીસ્તા ખમણેલા

સૂચનાઓ

  1. સૌથી પહેલાં એક પેનમાં દૂધ લઇને ઉછાળવા મુકવું
  2. દૂધ એકદમ ઘાટુ થઇ જાય એટલે ખાંડ નાખી મીક્સ કરી લો .
  3. રબડી થઇ જાય એટલે વેનીલા એસેન્સ નાખી મીક્સ કરી લો.
  4. હવે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો
  5. ઠંડુ થાય એટલે ફીજ મા એકદમ ઠંડુ થવા માટે રહેવા દેવું.
  6. કેરી નો રસ અને કેરી ના પીસ પણ ઠંડા લેવા ના
  7. હવે સોટસ ગ્લાસ મા નીચે ઠંડી રબડી નાખી તેની ઉપર કેરી નો રસ અને કેરી ના પીસ નાંખી દો.
  8. હવે તેની ઉપર એક સ્પૂન રબડી રેડી દેવાની અને ઉપર પીસ્તા છાંટી દેવાના.
  9. હવે તૈયાર છે રબડી સોટ્સ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર