હોમ પેજ / રેસિપી / બ્રેડ રસમલાઇ

Photo of Bread rasmalai by Bhumi G at BetterButter
769
1
0.0(0)
0

બ્રેડ રસમલાઇ

Nov-21-2018
Bhumi G
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ રસમલાઇ રેસીપી વિશે

બ્રેડ રસમલાઈ તુરંત બની જતી મીઠાઈ છે. સ્વાદિષ્ટ પણ એવી જ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૮ થી ૧૦ બ્રેડ ની સ્લાઈસ
  2. ૧ લીટર ઘાટું દૂધ
  3. ૧/૨ કપ ખાંડ
  4. ૨ ચમચી ડ્રાયફ્રુઈટ બારીક કાપેલા
  5. થોડાક કેસર ના તાંતણા
  6. ૧/૨ નાની ચમચી ઇલાયચી પાવડર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દૂધ ને એક પેન માં ઉકળવા મુકો
  2. દૂધ ને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી નીચે ચોંટી ના જાય
  3. કેસર ઉમેરી દો જેથી કેસરી કલર આવી જાય
  4. દૂધ અડધું થયી જાય એટલે તેમાં ખાંડ, ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રુઈટ નાખી મિક્સ કરો
  5. બધું જ એકરસ થયી જાય ત્યારે ગેસ બંધ કરી દો.
  6. હવે બ્રેડ ને ગોળ કાપી લો
  7. બ્રેડ ને એક પ્લેટ માં રાખી તેના પર બનેલી રબડી રેડો ઉપરથી ડ્રાયફ્રુઈટ નાખી સજાવો
  8. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર