હોમ પેજ / રેસિપી / પીઝા મઠરી

Photo of Pizza Mathri by Hetal Sevalia at BetterButter
834
2
0.0(0)
0

પીઝા મઠરી

Nov-21-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા મઠરી રેસીપી વિશે

બાળકો માટે ખાસ નાસ્તો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મેંદો
  2. 1/4 કપ પીળી મકાઈ નો લોટ
  3. 1/2 ટેબલ સ્પૂન ચીલી ફલેકસ
  4. 1 ટી.સ્પૂન ઓરેગાનો
  5. 1 ટી.સ્પૂન મિક્સ હબ્સૅ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 4 ચમચી તેલ
  8. 2 કયુબ ચીઝ
  9. ચાટ મસાલો જરૂર મુજબ
  10. પીઝા સીઝનીગ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ મેંદા અને મકાઈના લોટ માં તેલ, મીઠું, ચીલી ફલેકસ, મિક્સ હબ્સૅ, ઓરેગાનો,ચીઝ ની છીણ ઉમેરી સખત લોટ બાંધો.
  2. મોટો રોટલો વણી તેમાં થી ટ્રાયંગલ શેઈપ કાપી લો.મિડીયમ જાડો રોટલો રાખવો.
  3. તેમાં ફોર્ક થી કાણાં પાડી તળી લો અને ગરમ તેલ માં ગુલાબી રંગની તળી લો.
  4. ઉપર થી ચાટ મસાલો અને પીઝા સીઝનીગ ભભરાવી દો.
  5. એર ટાઈટ ડબ્બામાં ભરી ચા સાથે મજા લો.
  6. મેં તેને સાલ્સા અને મેયોનીઝ સાથે સવૅ કરી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર