BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ફુદીના ચકરી

Photo of Mint Chakari by Rupa Thaker at BetterButter
2
4
0(0)
0

ફુદીના ચકરી

Nov-21-2018
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફુદીના ચકરી રેસીપી વિશે

દિવાળીનુ ફરસાણ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી ચોખાનો લોટ
  2. ૧/૨ વાટકી ચણાનો લોટ
  3. ૩ ચમચી બટર
  4. ૧ ચમચી તલ
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧/૨ વાટકી ફુદીનો
  7. ૧-૨ લીલા મરચાં
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. પાણી જરૂર પ્રમાણે
  10. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કાથરોટ મા ચોખા અને ચણાનો લોટ ચાળી લેવો
  2. તેમા બટર, હળદર, મીઠુ, તલ નાખવા
  3. ફુદીના અને મરચાં ને મિક્સરમાં પીસવુ પછી લોટ મા મિક્સ કરવુ
  4. જરૂર મુજબ પાણી નાખી થોડો કઠણ લોટ બાંધવો
  5. સન્ચા મા ભરી ચકરી બનાવવી
  6. ધીમે તાપે તેલ મા તળવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર