ડ્રાઇફ્રુટ ગુલકંદ મુખવાસ | Dryfruit Gulkand Mukhvas Recipe in Gujarati

  ના દ્વારા Rupa Thaker  |  21st Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Dryfruit Gulkand Mukhvas by Rupa Thaker at BetterButter
  ડ્રાઇફ્રુટ ગુલકંદ મુખવાસby Rupa Thaker
  • તૈયારીનો સમય

   1

   મીની
  • બનાવવાનો સમય

   10

   મીની
  • પીરસવું

   3

   લોકો

  0

  0

  ડ્રાઇફ્રુટ ગુલકંદ મુખવાસ

  ડ્રાઇફ્રુટ ગુલકંદ મુખવાસ Ingredients to make ( Ingredients to make Dryfruit Gulkand Mukhvas Recipe in Gujarati )

  • ૧/૨ વાટકી ગુલકંદ
  • ૨ ચમચી ચોકલેટ સ્પ્રેડ
  • ૧/૨ વાટકી કોપરાનું છીણ
  • ૧૦ કાજુ અને ૧૦ બદામ

  How to make ડ્રાઇફ્રુટ ગુલકંદ મુખવાસ

  1. એક કડાઈ મા ગુલકંદ , ચોકલેટ સ્પ્રેડ, અને કોપરાનું છીણ મિક્સ કરી પાંચ મિનિટ સુધી ધીમે તાપે શેકવુ.
  2. પછી કાજુ અને બદામ ને ધીમે તાપે ૨ મીનીટ માટે શેકવા.
  3. કાજુ અને બદામ ને બનાવેલ મિશ્રણથી કવર કરવુ.
  4. પછી કોપરાના છીણ મા રગદોળવુ. તૈયાર છે મુખવાસ

  Reviews for Dryfruit Gulkand Mukhvas Recipe in Gujarati (0)