હોમ પેજ / રેસિપી / બ્રેડ પૌંઆ

Photo of BREAD POHA by Krupa Shah at BetterButter
543
6
0.0(0)
0

બ્રેડ પૌંઆ

Nov-23-2018
Krupa Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પૌંઆ રેસીપી વિશે

આ વાનગી માં વધેલી બ્રેડ ને ક્રશ કરી ને પૌંઆ ની જેમ બનાવી છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. વધેલી બ્રેડ ક્રશ કરેલી 5
  2. બાફેલું બટેટા 1
  3. જીણી સમારેલી નાની ડુંગળી 1
  4. તેલ 2 ચમચા
  5. રાઈ 1/2 ચમચી
  6. જીરું 1/2 ચમચી
  7. લીલા મરચાં જીણા સમારેલાં 1
  8. મીઠા લીંબડા ના પાન 6
  9. હિંગ ચપટી
  10. સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ
  11. લીંબૂ નો રસ 1/2 ચમચી

સૂચનાઓ

  1. એક પેન માં તેલ મૂકી ગરમ કરો.
  2. રાઈ, જીરું, મીઠો લીંબડો નાંખો તેલ માં.
  3. રાઈ તતળે એટલે એમાં હિંગ, હળદર , સમારેલી ડુંગળી અને લીલું મરચું ઉમેરો.
  4. ડુંગળી ગુલાબી રંગની થાઈ એટલે સમારેલો બાફેલા બટેટાને, મીઠું, ખાંડ અને ક્રશ કરેલી બ્રેડ ઉમેરી દો.
  5. થોડી વાર કૂક થવા દો પછી ગૅસ બંધ કરી ને લીંબુનો રસ નાખી ને બરાબર હલાવી લો.
  6. તૈયાર છે બ્રેડ પૌઆ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર