હોમ પેજ / રેસિપી / મીની ઉત્તપન એન અપ્પમ

Photo of Mini Uttapam and Appam by Rupa Thaker at BetterButter
547
3
0.0(0)
0

મીની ઉત્તપન એન અપ્પમ

Nov-23-2018
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની ઉત્તપન એન અપ્પમ રેસીપી વિશે

લેફ્ટ રાઇસ રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • પેન ફ્રાય
  • પીસવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ વાટકી રાંધેલા ભાત
  2. ૧ વાટકી ઘઉં નો લોટ
  3. ૧/૨ વાટકી ચોખાનો લોટ
  4. ૧/૨ વાટકી ઓટ્સનો લોટ
  5. ૩ ચમચી દહી
  6. ચપટી ખાવાનો સોડા
  7. ૧ ટમેટુ
  8. ૧ ડુંગળી
  9. ૧ નાનુ કેપ્સીકમ
  10. ૧ ગાજર ખમણેલું
  11. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  12. મીઠુ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. પહેલા બધા લોટ, દહી અને ભાત ને મિક્સરમાં પીસવુ
  2. પછી તેમાં સોડા, અને મીઠુ નાખી મિક્સ કરવુ
  3. પછી ટમેટા, ડુંગળી, કેપ્સીકમ ઝીણા સુધારી અને ગાજર ને ખમણીને નાખવુ
  4. ખીરુ થોડુ જાડુ રાખવું જરુર પડે તો પાણી નાખવુ
  5. નોનસ્ટીકમા ઘી મુકી નાના નાના પૂરી જેવડા ઉત્તપમ પાથરવા
  6. બંને બાજુ વ્યવસ્થીત સેકવા
  7. ખીરા ના અપ્પમ પણ બનાવાય ( અપ્પમ ના સ્ટેન્ડ મા )
  8. ગરમ ગરમ સર્વ કરો ગ્રીન ચટણી કે નાળીયેર ની ચટણી સાથે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર