સમોસા | Samosa Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  23rd Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Samosa by Bhavna Nagadiya at BetterButter
સમોસાby Bhavna Nagadiya
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

સમોસા

સમોસા Ingredients to make ( Ingredients to make Samosa Recipe in Gujarati )

 • વધેલા (લેફ્ટ ઓવર)નાસ્તા
 • ૧ લીંબુ નો રસ
 • ૧ ચમચો બુરુ ખાંડ
 • મેંદા નો લોટ ૨૦૦ગ્રામ
 • નિમક સ્વાદ મુજબ
 • તેલ મોણદેવા માટે ૨ચમચા
 • તેલ તળવા માટે જરુર મુજબ

How to make સમોસા

 1. વધેલા નાસ્તાઓ લો
 2. બધા મીક્સ કરી અધકચરા ક્રસ કરી લો
 3. હવે લીંબુ નો રસ નાખો
 4. ખાંડ નિમક નાખો
 5. બધાજ નાસ્તા ખુબ નમકીન છે તો વધારેકોઇ મસાલા નાખવા ની જરુરત નથી
 6. મેંદા ના લોટ મા મોણ,નિમક નાખી પાણી થી લોટ બાંધો રોટલી જેવો
 7. કલરફુલ બનાવવા માટે લીલો કલર પાણી મા મિક્સ કરી લોટ બાંધવો
 8. સરસ કુણવી મોટા લુવા બનાવો
 9. મોટા પતલા રોટલા બનાવો
 10. વચ્ચેથીચાર ભાગ મા કાપી લો
 11. હવે એક ભાગ મા નાસ્તા નુ બનાવેલુ પુરણ મુકી સમોસા ની જેમ વાળી લો
 12. લીલા કલર છે તો લીલા મરચા ના સેઇપ મા કે કોન સેઇપ કેકચોરી સેઇપ પણ બનાવી સકાય
 13. ગરમ તેલ મા મધ્યમ તાપ પર તળી લો
 14. ગરમ જ ચીલી સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો

My Tip:

થોડા બચેલા નાસ્તા નો ઉપયોગ નથી થતો ત્યારેતેમાથી બેસ્ટ વાનગી બને છે અને ફરી તાજા બનાવી સકાય

Reviews for Samosa Recipe in Gujarati (0)