હોમ પેજ / રેસિપી / પનીર ભુરજી બાઇટ્સ
આપણે સૌ સ્ટાર્ટર અને નાસ્તા માટે કઈ ને કઇ નવું જોઈતું હોય છે. આજે વધેલી વાનગી નો ઉપયોગ કરી એક નવું સ્ટાર્ટર બનાવ્યું છે. જે તળેલું પણ નથી. ગૃહિણીઓને બાળકો ના ટિફિન, કીટી પાર્ટી ના નાસ્તા આ બધા માં શુ આપવું એ કાયમ સતાવતો પ્રશ્ન હોઈ છે, એનો પણ ઉકેલ આ બાઇટ્સ છે. આશા છે આપ સૌ ને પણ પસંદ આવશે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો