ખિચડી બોલ્સ વીથ ટોમેટો સૂપ | Khichdi With Tomato Soup Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  24th Nov 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Khichdi With Tomato Soup by Rani Soni at BetterButter
ખિચડી બોલ્સ વીથ ટોમેટો સૂપby Rani Soni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  2

  લોકો

6

1

ખિચડી બોલ્સ વીથ ટોમેટો સૂપ વાનગીઓ

ખિચડી બોલ્સ વીથ ટોમેટો સૂપ Ingredients to make ( Ingredients to make Khichdi With Tomato Soup Recipe in Gujarati )

 • 1 કપ વધેલી ખિચડી
 • 4 લાલ ટામેટા
 • મીઠું સ્વાદમુજબ
 • 1/8 નાની ચમચી કાળા મરી પાવડર
 • 2 ચમચી કોર્ન ફ્લોર
 • 1 ચમચી બટર
 • 1 મોટી ચમચી કોથમીર

How to make ખિચડી બોલ્સ વીથ ટોમેટો સૂપ

 1. અેક પેન માં 3 કપ પાણી અને ટામેટા મૂકો અને તેને 7 થી 8 મિનિટ સુધી ઉકળો
 2. હવે બાફેલ ટામેટા પેસ્ટને મેશ કરી ગાળી લો
 3. કોર્ન ફ્લોર માં 2 ચમચી પાણી નાંખી મિકસ કરો
 4. અેક પેન ગરમ કરો અને બટર નાંખો
 5. હવે ટમેટાનો રસ નાંખી તેમાં કોર્ન ફ્લોર સોલ્યુશન ઉમેરો અને તેને મિકસ કરો
 6. તેમાં મીઠું, કાળા મરી નાંખો
 7. સૂપને ઉકળવા દો
 8. સૂપ ઉકળે અેટલે ગેસબંધ કરો
 9. સૂપ તૈયાર છે
 10. વધેલી ખિચડી ને ગરમ કરી તેના નાના ગોળા વાળી કોથમીર થી સજાઈ ટૂથપિક માં મૂકી
 11. સૂપ ને નાના કપમાં મૂકો ઉપર ખિચડી બોલ્સ મૂકી પિરસો
 12. ખિચડી બોલ્સ વીથ ટોમેટો સૂપ તૈયાર છે

Reviews for Khichdi With Tomato Soup Recipe in Gujarati (1)

Dhara joshia year ago

ખૂબ સરસ
જવાબ આપવો
Rani Soni
a year ago
Aww Thanks a lot dear

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો