હોમ પેજ / રેસિપી / Khichdi With Tomato Soup

Photo of Khichdi With Tomato Soup by Rani Soni at BetterButter
1226
10
0.0(1)
0

Khichdi With Tomato Soup

Nov-24-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ વધેલી ખિચડી
  2. 4 લાલ ટામેટા
  3. મીઠું સ્વાદમુજબ
  4. 1/8 નાની ચમચી કાળા મરી પાવડર
  5. 2 ચમચી કોર્ન ફ્લોર
  6. 1 ચમચી બટર
  7. 1 મોટી ચમચી કોથમીર

સૂચનાઓ

  1. અેક પેન માં 3 કપ પાણી અને ટામેટા મૂકો અને તેને 7 થી 8 મિનિટ સુધી ઉકળો
  2. હવે બાફેલ ટામેટા પેસ્ટને મેશ કરી ગાળી લો
  3. કોર્ન ફ્લોર માં 2 ચમચી પાણી નાંખી મિકસ કરો
  4. અેક પેન ગરમ કરો અને બટર નાંખો
  5. હવે ટમેટાનો રસ નાંખી તેમાં કોર્ન ફ્લોર સોલ્યુશન ઉમેરો અને તેને મિકસ કરો
  6. તેમાં મીઠું, કાળા મરી નાંખો
  7. સૂપને ઉકળવા દો
  8. સૂપ ઉકળે અેટલે ગેસબંધ કરો
  9. સૂપ તૈયાર છે
  10. વધેલી ખિચડી ને ગરમ કરી તેના નાના ગોળા વાળી કોથમીર થી સજાઈ ટૂથપિક માં મૂકી
  11. સૂપ ને નાના કપમાં મૂકો ઉપર ખિચડી બોલ્સ મૂકી પિરસો
  12. ખિચડી બોલ્સ વીથ ટોમેટો સૂપ તૈયાર છે

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dhara joshi
Nov-27-2018
Dhara joshi   Nov-27-2018

ખૂબ સરસ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર