હોમ પેજ / રેસિપી / રોટલીનુ ચુરમુ

Photo of Roti Churmu by Rupa Thaker at BetterButter
1056
3
0.0(0)
0

રોટલીનુ ચુરમુ

Nov-24-2018
Rupa Thaker
1 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટલીનુ ચુરમુ રેસીપી વિશે

ઓલ ટાઇમ ફેવરેટ ચુરમુ, લગભગ બધાના ઘરે બનતુ જ હશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૩-૪ રોટલી
  2. ૨ ચમચી ગોળ
  3. ૨ ચમચી ઘી
  4. ૧/૨ વાટકી ચુર પૌવા
  5. ૨-૩ બદામ
  6. ૧ ચમચી કોપરાનું છીણ

સૂચનાઓ

  1. રોટલી ને મિક્સરમાં પીસવી
  2. લોયા મા ઘી મુકી ગોળ નાખવો, ગોળ ગરમ થાય એટલે ચુર પૌવા અને રોટલી નો ભૂકો,અને કોપરાનું છીણ નાખી હલાવવું
  3. એકાદ મીનીટ રાખી ઉતારી લેવુ
  4. ચુરમુ તૈયાર થયા પછી તેમા ૨-૩ બદામ ના ટુકડા થી સમજાવવો અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર