હોમ પેજ / રેસિપી / વધેલી રોટલી નો મસાલા કેક

Photo of Leftover chapatti masala cake by Urvashi Belani at BetterButter
418
7
0.0(0)
0

વધેલી રોટલી નો મસાલા કેક

Nov-24-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી રોટલી નો મસાલા કેક રેસીપી વિશે

આ રેસીપી માં લિલી લસણ નો મસાલો તૈયાર કરી બધી રોટલી પર લગાવી પછી બધી રોટલી ને એકબીજા પર ગોઠવી, વરાળ માં બાફી ને સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • એકલા
  • ભારતીય
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 10 થી 12 વધેલી રોટલી
  2. 2 ચમચી તેલ
  3. મસાલા માટે
  4. 8 થી 10 લીલી લસણ
  5. 7-8 કળી લસણ
  6. 2 ડુંગળી
  7. 3 લીલાં મરચાં
  8. 1/2 વાટકી કોથમીર
  9. 1 ચમચી જીરું
  10. 1 ચમચી લાલ મરચું
  11. 1/2 ચમચી ધાણા પાવડર
  12. 1/2 ચમચી હળદર
  13. 1/2 ચમચી આમચૂર પાવડર
  14. સ્વાદાનુસાર નમક
  15. સર્વ કરવા માટે ધી

સૂચનાઓ

  1. મસાલા ની બધી સામગ્રી ભેગી કરી થોડું પાણી નાખી મિક્સર માં પીસી લો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી મસાલો નાખી 2 મિનિટ સાંતળી લો.
  3. આ મસાલા ને બધી રોટલી પર બરાબર ફેલાવી ને લગાવો.
  4. હવે બધી રોટલી ને એકબીજા ની ઉપર જમાવી એક કેક બનાવો.
  5. આ કેક ને વરાળ માં 15 મિનિટ બાફી લો.
  6. ગરમ ગરમ રોટલી પર ઘી લગાવી દહીં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર