હોમ પેજ / રેસિપી / રોટલી ના લાડુ

Photo of Rotali na ladu by Bhavna Nagadiya at BetterButter
496
3
0.0(0)
0

રોટલી ના લાડુ

Nov-24-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટલી ના લાડુ રેસીપી વિશે

ઝટપટ બને બાલકો ને ભાવતી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • પીસવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. વધેલી રોટલી ૧૦
  2. ગોલ ૧વાટકો
  3. ઘી ૧/૨ વાટકો
  4. ખસખસ ૧ચમચી

સૂચનાઓ

  1. રોટલી નો જાણો ભુકો કરો .
  2. ગોલ ના ટુકડા કરો
  3. ઘી ગરમ કરી ગોલ નાખો
  4. ગોલ ઘી ગરમ કરી મિક્સ કરો
  5. નીચે લઇરોટલી નો ભુકો નાખો
  6. બરોબર મિક્સ કરી ચોલી લો
  7. હાથ થી લાડુ બનાવી લોઅથવા બીબા મા ભરી દબાવી ને લાડુ બનાવો
  8. ખસખસ લગાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર