હોમ પેજ / રેસિપી / વધેલા ચાવલ ના મુઠીયા...

Photo of Vadhela chaval na muthiya by Jhanvi Chandwani at BetterButter
658
7
0.0(0)
0

વધેલા ચાવલ ના મુઠીયા...

Nov-25-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલા ચાવલ ના મુઠીયા... રેસીપી વિશે

વધેલા ચાવલ માં ઘઉં નો લોટ નાખી તેમાં મસાલા નાખી મુઠીયા બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. વધેલા ચાવલ. 1 પ્લેટ
  2. ઘઉં નો લોટ. 1 વાટકી
  3. લસણ આદુ મરચા ની પેસ્ટ. 3 ચમચી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. લાલ મરચું પાવડર. 1/2 ચમચી
  6. હળદર. 1/2 ચમચી
  7. ખાંડ. 2ચમચી
  8. લીંબુ નો રસ. 2 ચમચી
  9. મેથી. 1 વાટકી બારીક સમારેલી
  10. તેલ. 4 ચમચી
  11. રાઈ. 1 ચમચી
  12. સફેદ તલ. 1/2 ચમચી
  13. ખસખસ. 1/2 ચમચી

સૂચનાઓ

  1. ચાવલ માં ઘઉં નો લોટ બધા મસાલા નાખવા મેથી નાખવી,2 ચમચી તેલ નો મોણ નાખવો મિક્સ કરી લો
  2. પાણી થી કડક લોટ બાંધવો
  3. હાથી થી લાંબા રોલ બનાવવા
  4. બધા રોલ બની જાય તેને ઢોકળા ના કૂકર માં બાફવા મુકવા
  5. 15 મિનિટ બાદ ગેસ બંધ કરી બધા રોલ ને ઠંડા કરવા પછી નાના કટકા કરવા
  6. કડાઈ માં તેલ ગરમ કરી રાઈ નાખવી
  7. રાઈ થઈ જાય પછી તેમાં મુઠીયા નાખી તેની ઉપર ખસખસ સફેદ તલ નાખી મિક્સ કરવા...
  8. તૈયાર છે ગરમાં ગરમ મુઠીયા તેને સોસ સાથે સર્વ કરવા...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર