ઘુઘરા ની વેઢમી | Gughra Ni Vedmi Recipe in Gujarati

ના દ્વારા Neha Thakkar  |  25th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Gughra Ni Vedmi by Neha Thakkar at BetterButter
ઘુઘરા ની વેઢમીby Neha Thakkar
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

ઘુઘરા ની વેઢમી

ઘુઘરા ની વેઢમી Ingredients to make ( Ingredients to make Gughra Ni Vedmi Recipe in Gujarati )

 • 5 ઘુઘરા
 • 50 ગ્રામ માવો
 • 3 થી 4 ચમચી દુધ
 • 2ચમચી ખસખસ
 • જાયફળ પાવડર 1/4 ચમચી
 • ઘઉં ના લોટની કણક

How to make ઘુઘરા ની વેઢમી

 1. સૌ પ્રથમ ઘુગરા ને મિક્સર માં ક્રશ કરી લેવું પછી બાઉલમાં કાઢી તેમાં માવો , દુધ , ખસખસ અને જાયફળ નાખી મિક્સ કરવું .
 2. કણક માથી લુઓ લઇ રોટી વણી ઘુઘરા નુ સ્ટફિંગ ભરી વેઢમી તૈયાર કરો .
 3. તવી ઉપર વેડમી ને ઘી થી શેકી લેવી ઉપર પીસ્તા થી ગાર્નિશ કરવું .
 4. તો તૈયાર છે વધેલા ઘુઘરા માં થી યમ્મી યમ્મી વેઢમી

Reviews for Gughra Ni Vedmi Recipe in Gujarati (0)