હોમ પેજ / રેસિપી / લેફ્ટઓવર રાઈસ ગુલાબ જામુન

Photo of Leftovar rice gulab jamun by Jhanvi Chandwani at BetterButter
510
5
0.0(0)
0

લેફ્ટઓવર રાઈસ ગુલાબ જામુન

Nov-26-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટઓવર રાઈસ ગુલાબ જામુન રેસીપી વિશે

વધેલા ભાત માંથી ગુલાબ જામુન બનાવ્યા છે...

રેસીપી ટૈગ

  • ભારતીય
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. વધેલા ભાત. 1 વાટકી
  2. મૈદો. 4 ચમચી
  3. મિલ્ક પાવડર. 4 ચમચી
  4. ખાંડ 1 વાટકી
  5. પાણી. 1 વાટકી
  6. ઈલાયચી. 1
  7. કેસર. 4 પત્તી
  8. ઘી/તેલ. તળવા માટે

સૂચનાઓ

  1. વધેલા ભાત ને મિક્સર માં પીસી લો પછી તેમાં2 ચમચી મૈદો અને મિલ્ક પાવડર નાખી બરોબર મિક્સ કરી લો.
  2. તેના નાના નાના ગોલા બનાવી તેની ઉપર મૈદો છીડક લો.
  3. તેલ માં ધીમા આંચે ગેસ પર ડીપ ફ્રાય કરો. તેને ગુમાવવા માટે કડાઈ ને ધીરે ધીરે હલાવવું. જ્યારે થોડા બ્રાઉન થાય પછી ચમચી થી ગુમાવવું. બ્રાઉન થાય ત્યારે બહાર કાઢી લો.
  4. ખાંડ માં પાણી ઈલાયચી અને કેસર નાખી ચાંશની તૈયાર કરવી.
  5. ચાંશની માં ગુલાબ જામુન નાખી લેવા 5 મિનિટ બાદ સર્વ કરવા...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર