ઑરેંજ શીરો | Orange Sheero Recipe in Gujarati

ના દ્વારા vaishali nandola  |  26th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Orange Sheero by vaishali nandola at BetterButter
ઑરેંજ શીરોby vaishali nandola
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

4

0

ઑરેંજ શીરો

ઑરેંજ શીરો Ingredients to make ( Ingredients to make Orange Sheero Recipe in Gujarati )

 • 1 નાની વાટકી શેકેલો રવો
 • 1 નાની વાટકી ઑરેંજ જ્યુસ
 • 1 ઑરેંજ નુ ઝેસ્ટ
 • 1 વાટકી રસગુલ્લાની ચાસણી
 • 2 થી 3 ચમચી ઘી
 • બદામ ની કતરણ જરૂર મુજબ

How to make ઑરેંજ શીરો

 1. ઑરેંજ ઝેસ્ટ એટલે ઉપરની છાલ ને ખમણવી ધ્યાન રાખવુ કે એકદમ અંદરનો સફેદ ભાગ ન આવે.એ કડવો હોય છે.
 2. આ ઝેસ્ટ ને ચાસણીમા નાખી થોડીવાર રહેવા દો.
 3. એક પૅનમા ઘી ગરમ કરો
 4. તેમા ઑરેંજ જુશ નાખો
 5. ઉકળે કે તરત જ તેમા ચાસણી અને ઝેસ્ટ નુ મિશ્રણ નાખો.
 6. પછી તેમા શેકેલો રવો નાખી હલાવો ધ્યાન રાખવુ કે ગાઠા ન પડે.
 7. સતત હલાવતા રહેવુ
 8. ઘી છુટુ પડે ત્યા સુધી હલાવવુ
 9. તૈયાર છે ઑરેંજ શીરો બદામ ની કતરણ થી સજાવી પીરસો.

My Tip:

ચાસણી તમને જોવે તે પ્રમાણે વધારે કે ઓછી લઈ શકાય.

Reviews for Orange Sheero Recipe in Gujarati (0)