હોમ પેજ / રેસિપી / લેફ્ટ ઓવર પનીર ટીકા્ ઢોસા(સાઉથ ઈન્ડિયન વીથ પંજાબી ફ્યુઝન)

Photo of Leftover paneer tikka dosa(southindian with panjabi fusion) by Varsha Joshi at BetterButter
978
7
0.0(0)
0

લેફ્ટ ઓવર પનીર ટીકા્ ઢોસા(સાઉથ ઈન્ડિયન વીથ પંજાબી ફ્યુઝન)

Nov-26-2018
Varsha Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટ ઓવર પનીર ટીકા્ ઢોસા(સાઉથ ઈન્ડિયન વીથ પંજાબી ફ્યુઝન) રેસીપી વિશે

આ.રેસિપી અલગ છે. જો ડિનરમાં બનાવેલ પનીર સબ્જી વધી હોય તો તમે સવારે ગરમ ગરમ આ શાકના વરાયટી ઢોસા બનાવી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • ફીણવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. લેફ્ટ ઓવર પનીર ટીકા સબ્જી
  2. રવો ૨૫૦ ગ્રામ
  3. એક.ચમચી જીરું
  4. સ્વાદનુસાર મીઠું
  5. દહીં ૧૦૦ ગ્રામ
  6. મીઠો લીમડો ૫ પતા્
  7. બટર સાતળવા માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ પનીર ટીકા સબ્જી 10.મિનિટ રુમ ટેમ્પરેચર મા કાઢીને રાખો
  2. ત્યારબાદ રવામા એક ચમચી જીરું, મીઠું અને દહીં ઉમેરો
  3. ઠોસાનુ બરાબર મિક્સ કરી તૈયાર કરો
  4. ત્યારબાદ ગેસ પર નોનસ્ટિક તવીમા તેલ પાણીનું પોતું ફેરવી ઠોસાના ખીરામાથી એક ચમચો ખીરું ગોળાકાર મા પાથરો
  5. થોડું ક્રિસ્પી થાય એટલે ગેસની આંચ ધીમી કરી અને તેના પર પનીર ટીકા સબ્જી એક ચમચી પાથરો
  6. આજુબાજુ એક ચમચી બટર નાખી ઠોસો ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળો
  7. તાવેથાથી નીચે પડ જોઈ લેવું. બ્રાઉન થાય એટલે ત્રિકોણાકાર વાળી અને પ્લેટમાં સંભાર સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર