હોમ પેજ / રેસિપી / બટેટા વડાં

Photo of Batata vada by Mital Viramgama at BetterButter
1352
6
0.0(0)
0

બટેટા વડાં

Nov-26-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા વડાં રેસીપી વિશે

વટાણા બટેટા ના વધેલા સૂકા શાક માથી બનાવ્યા છે બટેટા વડા કયારેક મહેમાન આવે ત્યારે શાક વધી પડે તો આ બટેટા વડા ટ્રાય કરો ખૂબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1મોટો કપ વધેલું વટાણા બટેટા નુ સૂકુ શાક
  2. 1ટી સ્પૂન તલ
  3. 1ટી સ્પૂન વરિયાળી
  4. 2ટેબલ સ્પૂન મગફળી નો ભૂકો
  5. 1/4ટી સ્પૂન બાદીયા પાવડર
  6. 1ટેબલ સ્પૂન ધાણાભાજી
  7. લીંબુનો રસ સ્વાદ અનુસાર
  8. નીમક સ્વાદ અનુસાર
  9. 1/2કપ ચણાનો લોટ
  10. બે પીંચ ઈનો
  11. બે પીંચ હીંગ
  12. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. પહેલા વટાણા બટેટા ના વધેલા સૂકા શાક ના મેસ કરીલો.
  2. હવે તેમાં તલ, વરિયાળી, ધાણાભાજી, મગફળી નો ભૂકો બદીયા પાવર નીમક, લીંબુ નો રસ બધુ સ્વાદ અનુસાર નાખી મીકસ કરી લો.
  3. હવે તેની ગોળી ઓ વાળી લો.
  4. હવે ચણા ના લોટ મા નીમક સ્વાદ અનુસાર નાખી હીંગ નાખી ખીરૂ બનાવી લેવૂ.
  5. હવે તેલ ગરમ કરી લો.
  6. તેલ ગરમ થાય એટલે લોટ મા ઇનો નાખી મીકસ કરીલો.
  7. હવે તેમાં ગોળી ઓ બોળી ગરમ તેલમાં વળા તળી લેવા.
  8. હવે ગરમા ગરમ વડાં ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર