હોમ પેજ / રેસિપી / ગાજર હલવા પુડીંગ

Photo of Carot Halawa pudding by Mital Viramgama at BetterButter
676
8
0.0(0)
0

ગાજર હલવા પુડીંગ

Nov-26-2018
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર હલવા પુડીંગ રેસીપી વિશે

આ પુડીંગ એક ખુબજ ટેસ્ટી પુડીંગ છે. બીજા પુડીંગ કરતાં ડિફરન્સ અને બનાવા મા ખુબજ ઇજી. હવે ગાજરનો હલવો મહેમાન આવીયા હોય ત્યારે બનાવીયો હોય અથવા ગમે ત્યારે વધ્યો હોય તો એક વખત ટ્રાય કરો આ પુડીંગ.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 1/2કપ વધેલો ગાજરનો હલવો
  2. 2કપ ફેશ ક્રીમ
  3. 3ટેબલ સ્પૂન ખાંડ
  4. 1ટેબલ સ્પૂન પિસ્તા પાવડર

સૂચનાઓ

  1. પહેલા ફેશ ક્રીમ મા ખાંડ નાખીને અેકદમ બીટ કરવાનું.
  2. ક્રીમ એકદમ ઠંડુ હોતું જોઇએ.
  3. ફેશ ક્રીમ એકદમ સ્મુધ થઈ જાય એટલે ચાર ગલાસ લો.
  4. હવે ગલાસ મા પહેલા ફેશ ક્રીમ નું લેયર કરવાનું પછી હવે ગાજર ના હલવાનું લેયર કરો.
  5. હવે ઉપર પાછું ફેશ ક્રીમ નું લેયર કરી લો.
  6. ફીજ મા અેકદમ ઠંડુ થાય પછી ઉપર પિસ્તા પાવડર છાંટી સવ્ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર